હે સૃષ્ટી ના રચઈતા ,હે સૃષ્ટી ના તારણ હાર
મારી પ્રાર્થના નો તું કરલે હવે સ્વીકાર
હે પ્રલય ના પ્રણેતા , તારું રૂપ છે વિશાળ
બીજ માં રહી ને તું , રચેછે નવો સંસાર
હે દેહ માં વસનારા ,હર જીવનો આધાર
મુજ શરીર માં છે તું , અનંત છે તારો આકાર
મારી પ્રાર્થના નો તું કરલે હવે સ્વીકાર
હે પ્રલય ના પ્રણેતા , તારું રૂપ છે વિશાળ
બીજ માં રહી ને તું , રચેછે નવો સંસાર
હે દેહ માં વસનારા ,હર જીવનો આધાર
મુજ શરીર માં છે તું , અનંત છે તારો આકાર