Saturday, 13 October 2012

prathrana

હે સૃષ્ટી ના રચઈતા ,હે સૃષ્ટી ના તારણ હાર
મારી પ્રાર્થના નો તું           કરલે હવે સ્વીકાર
હે પ્રલય ના પ્રણેતા ,       તારું રૂપ છે વિશાળ
બીજ માં રહી ને તું ,          રચેછે નવો સંસાર
હે દેહ માં વસનારા         ,હર જીવનો આધાર
મુજ શરીર માં છે તું ,  અનંત છે તારો આકાર  

No comments:

Post a Comment