Monday, 25 July 2016
Sunday, 10 July 2016
છલકાઈ રહ્યું છે હૃદય પ્રેમ ની ઊર્મિઓ થી, વહી રહ્યું છે મન લાગણીઓ ની નરમીઓ થી. ઉમટી પડી છે ભરતી અને ઓટ, ભાવના ના ઘૂંઘવાતા દરિયા માં, અનુભવી રહ્યો છું અંતર ના શાંત દરિયા માં, નિરંતર અંતર ની વેદનાઓ ને. નથી મળતો સાહિલ ને કદી સથવારો, અંતરમન ની અનંતતાનો. જો વધશે આવેગો ના દરિયા માં ભરોસા રૂપી સ્થિરતા, તો તરસે આરોપોના પથ્થર પણ,
પ્રેમ ના પુષ્પ બની ભવસાગર ના દરિયા માં .
Subscribe to:
Posts (Atom)