Monday, 25 July 2016

જયારે મન મમત્વ છોડીને સર્વસ્વ તરફ વળે છે ત્યારે તેની અંદર માતૃત્વ જાગે છે અને આજ ભાવ સર્વજ્ઞ થઇ જાય ત્યારે તે સંતત્વ તરફ આગળ વધે છે અને સમગ્ર સંસાર માં પ્રેમ ની સુવાસ ફેલાવે છે 

No comments:

Post a Comment